Electric Vehicle subsidy Yojana | ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સહાય યોજના 2022, પાત્રતા, મળવાપાત્ર સહાય, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
દુનિયામાં પ્રદુષણની સ્થિતિ ખૂબ જ વધી રહી છે જેનાથી માનવજીવન ઉપર ખતરો ઉભો થયો છે. હા પ્રદુષણ થી બચવા માટે હવે બજારમાં ઈલેક્ટ્રીક ગાડીઓ પણ આવી રહી છે. જેનાથી પ્રદૂષણ ફેલાવવા નો ખતરો ખૂબ જ નહિવત થઇ જાય છે. આ યોજના મુખ્યત્વે ગુજરાત સરકારના એનર્જી વિભાગ GEDA દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.
મારાં વ્હાલા ગુજરાતના કિસાન ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Electric Vehicle subsidy Yojana શું છે, યોજનામાં રોટાવેટર ખરીદવા કેટલી સબસિડી મળશે, યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અરજી (ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના | Electric Vehicle subsidy Yojana
Electric Vehicle subsidy Yojana નો લાભ રાજ્યમાં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જો તેઓ 2 વ્હીલર ઈલેક્ટીક વાહન ખરીદે તો તેઓને રૂ.12,000/- સબસિડી આપવામાં આવે છે. અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને 3 વ્હીલર ઈલેક્ટ્રીક વાહન ખરીદે તો તેઓ ને રુ.48,000/- ની સબસિડી આપવામાં આવે છે.
ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના નો હેતુ
Electric Vehicle subsidy Yojana લોન્ચ નો મુખ્ય હેતુ ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર ખરીદવા માટે પ્રોત્સાહન કરવાનું છે તે પ્રદૂષણની વધતી જતી સમસ્યાને રોકવામાં મદદ કરશે. તે જ યોજનાનો મુખ્ય હેતુ છે.
ગુજરાત ઇલેક્ટ્રિક વાહન સબસિડી યોજના માટેની પાત્રતા
Electric Vehicle subsidy Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- લાભર્થી ગુજરાતનો કાયમી નિવાસી હોવો જોઈએ
- આ યોજના ફક્ત તે જ વિદ્યાર્થીઓ માટે છે જે ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરે છે
- અન્ય વ્યક્તિ કે જે થ્રી વ્હીલર લાઇસન્સ ધરાવતા લોકો લાભ મેળવી શકસે.
Electric Vehicle subsidy Yojana માટે આવશ્યક ડોક્યુમેન્ટસ.
જે મિત્રો Electric Vehicle subsidy Yojana માં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- આધારકાર્ડ
- શાળાનું પ્રમાણપત્ર
- બેંક ખાતા ની વિગતો
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- મોબાઈલ નંબર
- સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર
- શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર ધોરણ / અભ્યાસના વર્ષ, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીની આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
હાઈ સ્પીડ બેટરી સંચાલિત ટુ-વ્હીલરની ખરીદી માટે.
- સંપૂર્ણ વિગતો સાથેનું અરજીપત્ર (એક નકલ ડીલરો રેકોર્ડ માટે રાખી શકે છે)
- શૈક્ષણિક વર્ષ 2021-22 માટે બોનાફાઇડ પ્રમાણપત્ર (મૂળ) અભ્યાસના ધોરણ/વર્ષની વિગતો સાથે, ફોટોગ્રાફ, બાહ્ય નં. અને તારીખ અથવા છેલ્લી પરીક્ષા પાસ કરેલ માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીના આધાર કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ.
- વિદ્યાર્થીના ડ્રાઇવિંગ લાયસન્સની સ્વ-પ્રમાણિત નકલ (ફરજિયાત)
Electric Vehicle subsidy Yojana માટે અરજી કેવી રીતે કરવી?
જે મિત્રો Electric Vehicle subsidy Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- ગુજરાત ઇલેક્ટ્રિક ઇ-વ્હીકલ યોજનાની અધિકૃત વેબસાઇટ પર જવાનું રહેશે.
- વેબસાઈટ લિંક :- ક્લિક કરે
- હવે તમારી સામે હોમ પેજ ખુલને આવશે.
- હવે હોમપેજ પર, “ઓનલાઈન અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી એપ્લિકેશન ફોર્મ સ્ક્રીન પર દેખાશે.
- હવે તે ફોર્મમાં જરૂરી વિગતો દાખલ કરો
- જેમ કે, નામ, પિતાનું નામ, જન્મ તારીખ, જાતિ, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતીનો ઉલ્લેખ કરો.
- હવે તેમાં જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- એપ્લિકેશનના અંતિમ સબમિશન માટે સબમિટ બટન પર ક્લિક કરો.
Electric Vehicle subsidy Yojana માટે અરજી ફોર્મ
અધિકારીક વેબસાઈટ | ક્લિક કરે |
ટુ વ્હીલર અરજી ફોર્મ | Download.PDF |
થ્રી વ્હીલર અરજી ફોર્મ | Download. PDF |
આ પણ વાંચો:-