Mafat Plot Yojana | મફત પ્લોટ યોજના 2022, પાત્રતા, હેતુ, ડોક્યુમેન્ટ, અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
Mafat Plot Yojana હેઠળ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે ગુજરાત સરકારના પંચાયત વિભાગ દ્વારા મફત પ્લોટ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત ગરીબ, મજૂર અને આર્થિક રીતે નબળા લોકોને ઘર બનાવવા માટે 100 ચોરસ વારનો મફત પ્લોટ આપવામાં આવે છે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Mafat Plot Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

મફત પ્લોટ યોજના 2022 | Mafat Plot Yojana
Mafat Plot Yojana એ ગુજરાત સરકાર દ્વારા વર્ષોથી ચલાવવામાં આવતી યોજના માંથી એક મહત્વપૂર્ણ યોજના છે. મફત પ્લોટ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ઘર વિહોણા અને બીપીએલ(BPL) યાદીમાં નામ ધરાવતા ગરીબ અને આર્થીક રીતે નબળા વર્ગ ના લોકોને સરકાર દ્વારા મફત પ્લોટ આપવામાં આવે છે.
આ વખતે રાજ્ય સરકાર દ્વારા મફત પ્લોટ યોજના નો લાભ ગુરાતના તમામ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે તેમાં અનેક સુધારા કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ગુજરાતના ઘણા ગરીબ પરિવારોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. મફત પ્લોટ યોજના ગુજરાત એ ઘણા ગરીબ લોકો માટે આશીર્વાદ રૂપે સાબિત થઈ છે.
મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?
ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને જેમની પાસે ઘર બનાવા માટે જામીન નથી તેમને જામીન મળી રહે અને તે પોતાનું મકાન બનાવી શકે એ મફત પ્લોટ યોજનાનો હેતુ છે.
મફત પ્લોટ યોજનાની સંપૂર્ણ માહિતી.
Mafat Plot Yojana હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં ૨૦૨૨ માં 100 ચો.ફૂટ નિવાસી આવાસ પ્લોટ અથવા ઘર વિહોણા મકાનનો મફત પ્લોટ આપવા માટેની યોજનામાં સુધારણા માટેની નવી નીતિનો અમલ 100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગ્રામીણ વિસ્તારોમાં રહેવા માટેની યોજનાઓ, અથવા બી.પી.એલ. માં નોંધાયેલા ગ્રામ મજૂરો અને ગ્રામીણ કારીગરોને 100 ચોરસ મફત પ્લોટ પૂરા પાડવા કાવતરું અમલમાં આવ્યું નથી. આ યોજના અંતર્ગત 16–117,030 લાભાર્થીઓને મફત પ્લોટ યોજનામાં 0 થી 16 અને 17 થી 20 ના લાભાર્થીઓને આપેલા તમામ લાભાર્થી પ્લોટના લાભ માટે મફત પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
મફત પ્લોટ યોજના માટેની પાત્રતા
Mafat Plot Yojana હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતાનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.
- જેઓ પ્લોટ વિહોણા હોય ( જેમની પાસે જમીન ના હોય તેવા)
- જેઓ સામાજીક કે આર્થિક અને જાતિ આધારીત ગણતરી – ૨૦૧૧ (SEC) ગ્રામ્ય વિસ્તારમાં પાત્રતા ધરાવતા કુટુંબમાં આવેલા તેવા.
- રાજ્ય કે કેન્દ્ર સરકારની હાઉસીંગ ચીજના હેઠળ મકાન સહાય માટે લાયકાત ધરાવતા હોય અને જેઓ પુંખા વયના હોવા જોઇએ.
- જેઓ ગ્રામ વિસ્તારમાં જે તે ગામમાં ઓછામાં ઓછા એક વર્ષથી વસવાટ કરતા હોવા જોઈએ.
- ખાસ અરજદાર ગ્રામીણ કારીગર અથવા મજૂર હોવો જોઈએ.
- પતિ / પત્નીના નામે રાજયમાં કોઇ પણ સ્થળે પ્લોટ કે મકાન ન હોવા જોઇએ
- લાભાર્થીના નામે ખેતીની જમીન ન હોવી જોઇએ
- સંયુકત નામે હોય અને વડવાના નામે જમીન હોય અને તે જમીનમાં અરજદારના કિસ્સામાં, પીયતવાળી જમીનના કિસ્સામાં અડધા હેકટરથી વધારે ન હોય અને બીનપીયતવાળી જમીનના વિસ્સામાં એક હેક્ટરથી વધારે હોવી ન જોઇએ.
Mafat Plot Yojana માટે આવશ્યક દસ્તાવેજ
જે મિત્રો Mafat Plot Yojana માં ઓનલાઇન કે ઑફ્લાઈન અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.
- જે તે અરજદારનું આધાર કાર્ડ, જન્મ નોંધણીનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાંનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ
- અરજદારની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર. (કોઈપણ એક)
- લાભાર્થી પુખ્તવાયનો હોવો જોઈએ. (દા.તરીકે અરજદાર સગીર ન હોવો જોઈએ.)
- અરજદારને બીપીએલ(BPL) યાદીમાં સામેલ કરવા જોઈએ.
- આવકનો દાખલો મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનો હોવો જોઈએ.
Mafat Plot Yojana માં અરજી કરવી રીતે કરવી?
જે મિત્રો Mafat Plot Yojana માં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને તમે અરજી કરી શકો છો.
- Mafat Plot Yojana સહાય યોજના હેઠળ જે લાભાર્થી આ યોજનામાં આવેદન કરવા ઈચ્છુક છે તે વ્યક્તિયે પોતાના ગામના તલાટી અથવા પોતાની નજીકની અધિકારીક કચેરીમાં જઈને આવેદન કરવાનું રહેશે.
- યોજનાની અધિકારીક વેબસાઈટ:-Click Me
આ પણ વાંચો:-
પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના 2022